આજનો દિવસ
૧૮ એપ્રિલ ૨૦૨૨, સોમવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – ચૈત્ર વદ બીજ
"દિન મહીમા" –
જૈન શિતલનાથ મોક્ષ, વિછુંડો બેસે ૨૨.૦૭, કસ્તુરબા જયંતિ, વ્યતિપાત ૨૦.૨૪ થી, વિષ્ટી ૩૦.૦૨, યમઘંટયોગ ૨૭.૩૯ સુધી
"સુર્યોદય" – ૬.૨૦ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૫૫ (મુંબઈ)
"રાહુ કાળ" – ૭.૫૫ થી ૯.૨૯
"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક (૨૨.૦૭),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૦૭ સુધી તુલા ત્યાર બાદ વૃશ્ચિક રહેશે.
"નક્ષત્ર" – વિશાખા
"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૨૨.૦૭),
રાત્રે ૧૦.૦૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૦ – ૭.૫૫
શુભઃ ૯.૨૯ – ૧૧.૦૪
ચલઃ ૧૪.૧૨ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૨૧
અમૃતઃ ૧૭.૨૧ – ૧૮.૫૬
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૬ – ૨૦.૨૧
લાભઃ ૨૩.૧૨ – ૨૪.૩૮
શુભઃ ૨૬.૦૩ – ૨૭.૨૯
અમૃતઃ ૨૭.૨૯ – ૨૮.૫૪
ચલઃ ૨૮.૫૪ – ૩૦.૨૦