Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૧૯:૦૪:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૧૯ એપ્રિલ ૨૦૨૨, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – ચૈત્ર વદ ત્રીજ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
અંગારકી સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૧.૫૮, વિછુંડો, વ્યતિપાત ૧૭.૦૧ સુધી, પૂ.સંતશ્રી રમણમહર્ષિ પૂ.તિથી, વિષ્ટી ૧૬.૩૯ સુધી, રાજયોગ ૧૬.૩૯ સુધી

"સુર્યોદય" – ૬.૧૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૪૭ થી ૧૭.૨૧

"ચંદ્ર" – વૃશ્ચિક,
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – અનુરાધા

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૯ – ૧૧.૦૩
લાભઃ ૧૧.૦૩ – ૧૨.૩૮
અમૃતઃ ૧૨.૩૮ – ૧૪.૧૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૧ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૭
અમૃતઃ ૨૪.૩૭ – ૨૬.૦૩
ચલઃ ૨૬.૦૩ – ૨૭.૨૮

Guru Mangal Dwidwadash Yog ૩૧ ઓક્ટોબરે રચાશે ગુરુમંગળનો ‘દ્વિર્દ્વાદશ યોગ’ આ ૩ રાશિઓ માટે કરિયર અને ધનલાભના ખુલશે દ્વાર!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Jupiter Mars Conjunction ગુરુમંગળનું મિલન ૩ રાશિના જાતકોનું બેંક બેલેન્સ વધારશે કારોબારમાં ઊભી થશે નવી તકો, જાણો લકી રાશિઓ!
Post Diwali Lucky Zodiac Signs દિવાળી બાદ ગ્રહગોચર પલટાશે લક્ષ્મી કૃપાથી આ ૬ ભાગ્યશાળી રાશિઓનું સુવર્ણ વર્ષ શરૂ; કારકિર્દી અને વેપારમાં પ્રચંડ વૃદ્ધિ
Exit mobile version