194
Join Our WhatsApp Community
આજનો દિવસ
૭ મે ૨૦૨૨, શનિવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – વૈશાખ સુદ છઠ્ઠ
"દિન મહીમા" –
ચંદન છઠ્ઠ, બહુસ્મરણા માતાજી પાટો.કનોજ, રવિંદ્રનાથ ટાગોર જયંતિ, સ્વામી, પાટોત્સવ જુનાગઢસારંગપુર-ભાદરા, રવિયોગ ૧૨.૧૮
"સુર્યોદય" – ૬.૦૮ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૦૧ (મુંબઈ)
"રાહુ કાળ" – ૯.૨૧ થી ૧૦.૫૮
"ચંદ્ર" – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.
"નક્ષત્ર" – પુનર્વસુ, પુષ્ય (૧૨.૧૮)
"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૫ – ૯.૨૨
ચલઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
લાભઃ ૧૪.૧૨ – ૧૫.૪૮
અમૃતઃ ૧૫.૪૮ – ૧૭.૨૫
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૦૨ – ૨૦.૨૫
શુભઃ ૨૧.૪૮ – ૨૩.૧૨
અમૃતઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
ચલઃ ૨૪.૩૫ – ૨૫.૫૮
લાભઃ ૨૮.૪૫ – ૩૦.૦૮
You Might Be Interested In