આજે તારીખ -૦૯:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૯ મે ૨૦૨૨, સોમવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – વૈશાખ સુદ આઠમ

"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, મા બગલામુખી જયંતિ, અગત્સ્યનો અસ્ત, જૈ.સુમતીનાથ જન્મ અને અભિનંદન સ્વાંમોક્ષ, રવિયોગ ૧૭.૦૮ થી            
 
"સુર્યોદય" – ૬.૦૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૪૪ થી ૯.૨૧

"ચંદ્ર" – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૫.૦૬ સુધી કર્ક ત્યારબાદ સિંહ રહેશે.

"નક્ષત્ર" – આશ્લેષા

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૧૭.૦૮)
સાંજે ૫.૦૮ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૮ – ૭.૪૫
શુભઃ ૯.૨૧ – ૧૦.૫૮
ચલઃ ૧૪.૧૨ – ૧૫.૪૯
લાભઃ ૧૫.૪૯ – ૧૭.૨૬
અમૃતઃ ૧૭.૨૬ – ૧૯.૦૨        

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૨ – ૨૦.૨૫
લાભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
શુભઃ ૨૫.૫૮ – ૨૭.૧૨
અમૃતઃ ૨૭.૨૧ – ૨૮.૪૪
ચલઃ ૨૮.૪૪ – ૩૦.૦૭

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More