આજે તારીખ -૧૩:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૧૩ મે ૨૦૨૨, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – વૈશાખ સુદ બારસ

"દિન મહીમા" –
પરશુરામ દ્વાદશી, રૂક્ષ્મણી દ્વાદશી, પારસી દેહે માસ શરૂ, પ્રદોષ વ્રત, જૈન વિમલનાથ ચ્યવન, શ્રી શ્રી રવિશંકર મહારાજ જન્મદિન              
 
"સુર્યોદય" – ૬.૦૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૦.૫૭ થી ૧૨.૩૫

"ચંદ્ર" – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" – હસ્ત

"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૬ – ૭.૪૩
લાભઃ ૭.૪૩ – ૯.૨૦
અમૃતઃ ૯.૨૦ – ૧૦.૫૮
શુભઃ ૧૨.૩૫ – ૧૪.૧૨
ચલઃ ૧૭.૨૭ – ૧૯.૦૪            

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૯ – ૨૩.૧૨
શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
અમૃતઃ ૨૫.૫૭ – ૨૭.૨૦
ચલઃ ૨૭.૨૦ – ૨૮.૪૩

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More