આજે તારીખ -૨૭:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૨૭ મે ૨૦૨૨, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – વૈશાખ વદ બારસ

"દિન મહીમા" –
પ્રદોષ, પ્રદોષવ્રત, યોગીજી મહારજ પ્રાગ્ટ્યોત્સવ સંવત ૧૯૪૮ – ધારી, મંગળ મીનમાં ૯.૩૪, રાજ યોગ ૬.૨૬ થી ૧૦.૪૬
 
"સુર્યોદય" – ૬.૦૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૦.૫૭ – ૧૨.૩૬

"ચંદ્ર" – મેષ
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – અશ્વિની, ભરણી (૨૬.૨૫)

"ચંદ્ર વાસ" – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૨ – ૭.૪૦
લાભઃ ૭.૪૦ – ૯.૧૯
અમૃતઃ ૯.૧૯ – ૧૦.૫૭
શુભઃ ૧૨.૩૬ – ૧૪.૧૪
ચલઃ ૧૭.૩૧ – ૧૯.૦૯            

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૨ – ૨૩.૧૪
શુભઃ ૨૪.૩૬ – ૨૫.૫૭
અમૃતઃ ૨૫.૫૭ – ૨૭.૧૯
ચલઃ ૨૭.૧૯ – ૨૮.૪૦    

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More