Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૩૧-૦૫-૨૦૨૨ જુઓ આજનું પંચાંગ જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૩૧ મે ૨૦૨૨, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – જેઠ સુદ એકમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
જેઠમાસ આરંભ, ગંગા દશહરા વ્રતારંભ, નભોમાસારંભ, કરિદિન, રાજયોગ ૧૯.૨૦થી, ઈષ્ટી ચંદ્રદર્શન, મુ.૩૦ સામ્યાર્ધ, મડાપંચક ઉતરે ૧૦.૦૧, તમાકુ નિષેધદિન, કુમારયોગ ૧૦.૦૧ સુધી 
 
"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૪ – ૧૭.૩૩

"ચંદ્ર" – વૃષભ, મિથુન 
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૩૦ સુધી વૃષભ ત્યારબાદ મિથુન રહેશે.

"નક્ષત્ર" – રોહિણી, મૃગશીર્ષ (૧૦.૦૦)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૧.૩૦)
રાત્રે ૧૧.૩૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૧૯ – ૧૦.૫૮
લાભઃ ૧૦.૫૮ – ૧૨.૩૬
અમૃતઃ ૧૨.૩૬ – ૧૪.૧૫                

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૨ – ૨૧.૫૪
શુભઃ ૨૩.૧૫ – ૨૪.૩૬
અમૃતઃ ૨૪.૩૬ – ૨૫.૫૮
ચલઃ ૨૫.૫૮ – ૨૭.૧૯

Today’s Horoscope : આજનો દિવસ:૨૭ જુલાઈ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Weekly Horoscope Prediction બાબા વેંગાની સાપ્તાહિક ભવિષ્યવાણી, ૨૭ જુલાઈથી ૨ ઓગસ્ટ ૨૦૨૬ સુધી આ પાંચ રાશિઓ માટે રહેશે અત્યંત ફળદાયી..
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ જુલાઈ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version