આજે તારીખ -૦૧-૦૬-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૧ જૂન ૨૦૨૨, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – જેઠ સુદ બીજ 

"દિન મહીમા" –
આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રેન ડે, મિલ્ક ડે, રાજ યોગ ૧૩.૦૧ સુધી
 
"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૬ – ૧૪.૧૫

"ચંદ્ર" – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

"નક્ષત્ર" – મૃગશીર્ષ, આદ્રા (૧૨.૫૯)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૨ – ૭.૪૦
અમૃતઃ ૭.૪૦ – ૯.૧૯
શુભઃ ૧૦.૫૮ – ૧૨.૩૬
ચલઃ ૧૫.૫૪ – ૧૭.૩૩
લાાભઃ ૧૭.૩૩ – ૧૯.૧૧

રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૨૦.૩૩ – ૨૧.૫૪
અમૃ્તઃ ૨૧.૫૪ – ૨૩.૧૫
ચલઃ ૨૩.૧ – ૨૪.૩૬
લાભઃ  ૨૭.૧૯ – ૨૮.૪૦

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More