આજે તારીખ -૦૨-૦૬-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૨ જૂન ૨૦૨૨, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – જેઠ સુદ ત્રીજ

"દિન મહીમા" –
રંભાત્રીજ, રંભવ્રત, મહારાણા પ્રતાપ જયંતિ, હલ્દીઘાટ મેળો ત્રીકમરાયજી કડી – કોટા ઉત્સવ, રવિયોગ-સિધ્ધિયોગ ૧૬.૦૪થી, બુધ ઉદય પૂર્વમાં
 
"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૬ – ૧૫.૫૫

"ચંદ્ર" – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

"નક્ષત્ર" – આદ્રા, પુનર્વસુ (૧૯.૦૩)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૧ – ૭.૪૦
ચલઃ ૧૦.૫૮ – ૧૨.૩૭
લાભઃ ૧૨.૩૭ – ૧૪.૧૫
શુભઃ ૧૭.૩૩ – ૧૯.૧૨

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૨ – ૨૦.૩૩
ચલઃ ૨૦.૩૩ – ૨૧.૫૪
લાભઃ ૨૪.૩૭ – ૨૫.૫૮
શુભઃ૨૭.૧૯ – ૨૮.૪૦
અમૃતઃ ૨૮.૪૦ – ૩૦.૦૧

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More