Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૦૩-૦૬-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૩ જૂન ૨૦૨૨, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – જેઠ સુદ ચોથ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
વિનાયક ચતુર્થી, ઉમાવ્રત ગુરૂ અર્જુનદેવ શહિદ દિન, વિશ્વ સાયકલ દિન, વિષ્ટી ૧૩.૩૨ થી ૨૬.૪૨ સુધી, રવિયોગ ૧૯.૦૫ સુધી, બુધમાર્ગી
 
"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૦.૫૮ – ૧૨.૩૭

"ચંદ્ર" – મિથુન, કર્ક
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૨૦ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુનર્વસુ, પુષ્ય (૧૯.૦૩)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર 
બપોરે ૧.૨૮ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૧ – ૭.૪૦
લાભઃ ૭.૪૦ – ૯.૧૯
અમૃતઃ ૯.૧૯ – ૧૦.૫૮
શુભઃ ૧૨.૩૭ – ૧૪.૧૬
ચલઃ ૧૭.૩૩ – ૧૯.૧૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૪ – ૨૩.૧૬
શુભઃ ૨૪.૩૭ – ૨૫.૫૮
અમૃતઃ ૨૫.૫૮ – ૨૭.૧૯
ચલઃ ૨૭.૧૯ – ૨૮.૪૦

Vivah Muhurt 2026 દેવઉઠની એકાદશી બાદ લગ્નના 11 શુભ મુહૂર્ત ડિસેમ્બરના મધ્યમાં ફરી બંધ થઈ જશે લગ્નસરા! જાણો કારણ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dev Uthani Ekadashi 2026 Cautious Zodiac Signs દેવઉઠી અગિયારસથી શરૂ થશે કસોટીનો સમય વૃષભ અને મીન સહિત 3 રાશિના જાતકોએ ભૂલથી પણ ન કરવા આ કામ
Mangal Gochar 2026 Lucky Zodiac Signs ગ્રહોનો દુર્લભ ‘ત્રિગ્રહી યોગ’ 5 ડિસેમ્બર સુધી આ 3 રાશિઓ પર વરસશે લક્ષ્મી કૃપા, ખુલશે પ્રગતિના દ્વાર!
Exit mobile version