આજનો દિવસ
૧૦ જૂન ૨૦૨૨, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – જેઠ સુદ દશમ
"દિન મહીમા" –
નિર્જલા એકા.(શિ)-કેરી, ભીમ અગીયારશ, પાંડવ એકાદશી, માતા ગાયત્રી જયંતિ, રવિયોગ ૧૧ નો ક્ષય, રામેશ્વર પ્રતિષ્ઠા દિન, સ્વામીનારાયણ અં.ધ્યાન તિથી, વિષ્ટી ૧૮.૪૨ થી ૨૯.૪૬
"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૧૪ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૦.૫૯ – ૧૨.૩૮
"ચંદ્ર" – કન્યા, તુલા
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૦૫ સુધી કન્યા ત્યારબાદ તુલા રહેશે.
"નક્ષત્ર" – ચિત્રા
"ચંદ્ર વાસ" -દક્ષિણ, પશ્ચિમ (૧૬.૦૫)
સાંજે ૪.૦૫ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૧ – ૭.૪૧
લાભઃ ૭.૪૧ – ૯.૨૦
અમૃતઃ ૯.૨૦ – ૧૦.૫૯
શુભઃ ૧૨.૩૮ – ૧૪.૧૭
ચલઃ ૧૭.૩૫ – ૧૯.૧૪
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૬ – ૨૩.૧૭
શુભ; ૨૪.૩૮ – ૨૫.૫૯
અમૃતઃ ૨૫.૫૯ – ૨૭.૨૦
ચલઃ ૨૭.૨૦ – ૨૮.૪૧