આજનો દિવસ
૧૪ જૂન ૨૦૨૨, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – પૂનમ
"દિન મહીમા" –
વ્રતની પૂનમ,વટસાવિત્રી વ્રત પૂરા, કબીર જયંતિ, અક્ષરપૂર્ણિમા, અન્વાધાન, મન્વાદી વિછુંડો ઉતરે ૧૮.૩૨, જયેષ્ઠાભિષેક-શ્રીનાથજી સ્નાન યાત્રા, વિશ્વ રકતદાન દિન
"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૧૫ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૫.૫૮ – ૧૭.૩૭
"ચંદ્ર" – વૃશ્ચિક, ધનુ (૧૮.૩૨)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૩૨ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.
"નક્ષત્ર" – જયેષ્ઠા, મૂળ (૧૫.૩૧)
"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૧૮.૩૨)
સાંજે ૬.૩૨ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૦ – ૧૦.૫૯
લાભઃ ૧૦.૫૯ – ૧૨.૩૯
અમૃતઃ ૧૨.૩૯ – ૧૪.૧૮
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૬ – ૨૧.૫૭
શુભઃ ૨૩.૧૮ – ૨૪.૩૯
અમૃતઃ ૨૪.૩૯ – ૨૫.૫૯
ચલઃ ૨૫.૫૯ – ૨૭.૨૦