Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૨૧-૦૬-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૨૧ જૂન ૨૦૨૨, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – જેઠ વદ આઠમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
કાલાષ્ટમી, પંચક, વિશ્વ યોગા દિન, સંગીત દિન, સિધ્ધયોગ ૨૯.૦૩ સુધી, મુ.૪૫ સમર્ધ, શ્રી ઘનશ્યામજીનો ઉત્સવ-માંડવી, સાયન સૂર્ય કર્કમાં ૧૪.૪૫, દક્ષિનાયન -વર્ષાઋતુ પ્રારંભ 
 
"સુર્યોદય" – ૬.૦૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૯ – ૧૭.૩૯

"ચંદ્ર" – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરભાદ્રપદ

"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૨ – ૧૧.૦૧
લાભઃ ૧૧.૦૧ – ૧૨.૪૦
અમૃતઃ ૧૨.૪૦ – ૧૪.૨૦    

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૮ – ૨૧.૫૯
શુભઃ ૨૩.૨૦ – ૨૪.૪૦
અમૃતઃ ૨૪.૪૦ – ૨૬.૦૧
ચલઃ ૨૬.૦૧ – ૨૭.૨૨

Today’s Horoscope : આજનો દિવસ: 12 સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version