આજે તારીખ -૩૦-૦૬-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૩૦ જૂન ૨૦૨૨, ગુરૂવાર

"તિથિ" – આજે સવારે ૧૦.૪૯ સુધી અષાઢ સુદ એકમ 
ત્યારબાદ અષાઢ સુદ બીજ રહેશે, વિ. સંવત ૨૦૭૮

"દિન મહીમા" –
અષાઢી ગુપ્ત નવરાત્રી શરૂ, કચ્છી હાલારી નવું વર્ષ ૨૦૭૯ શરૂ, ઘટ્ટસ્થાપના ચંદ્રદર્શન, મું. ૪૫ સમાર્ધ, ગુરૂ પુષ્યામૃત સિધ્ધિયોગ ૨૫.૦૭ સુધી
 
"સુર્યોદય" – ૬.૦૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૨૨ – ૧૬.૦૧

"ચંદ્ર" – મિથુન, કર્ક
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૨૩ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુર્નવસુ, પુષ્ય (૨૫.૦૫)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૮.૨૩)
દસાંજે ૬.૨૩ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૫ – ૭.૪૫
ચલઃ ૧૧.૦૩ – ૧૨.૪૨
લાભઃ ૧૨.૪૨ – ૧૪.૨૧
શુભઃ ૧૭.૪૦ – ૧૯.૧૯    

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૯ – ૨૦.૪૦
ચલઃ ૨૦.૪૦ -૨૨.૦૧
લાભઃ ૨૪.૪૨ – ૨૬.૦૩
શુભઃ ૨૭.૨૪ – ૨૮.૪૫
અમૃતઃ ૨૮.૪૫ – ૩૦.૦૬

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More