Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૦૮-૦૭-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૮ જુલાઈ ૨૦૨૨, શુક્રવાર

"તિથિ" – આજે સાંજે ૬.૨૫ સુધી અષાઢ સુદ નોમ ત્યારબાદ અષાઢ સુદ દશમ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
ભડલી નોમ, ભદ્રકાલી નોમ, ઉજળીનોમ, શ્રી હરિ નવમી અષાઢી નવરાત્રી પૂરા, રવિયોગ ૧૨.૧૪ થી
 
"સુર્યોદય" – ૬.૦૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૪ – ૧૨.૪૪

"ચંદ્ર" – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

"નક્ષત્ર" – ચિત્રા, સ્વાતિ (૧૧.૨૫)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૮ – ૭.૪૭
લાભઃ ૭.૪૭ – ૯.૨૬
અમૃતઃ ૯.૨૬ – ૧૧.૦૫
શુભઃ ૧૨.૪૪ – ૧૪.૨૨
ચલઃ ૧૭.૪૦ – ૧૯.૧૯    

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
શુભઃ ૨૪.૪૪ – ૨૬.૦૫
અમૃતઃ ૨૬.૦૫ – ૨૭.૨૬
ચલઃ ૨૭.૨૬ – ૨૮.૪૭

Akshaya Tritiya 2026 અક્ષય તૃતીયાથી આ 5 રાશિઓની બદલાશે કિસ્મત! માતા લક્ષ્મીની અપાર કૃપાથી શરૂ થશે સુવર્ણકાળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 9। ટેલેન્ટથી ભરપૂર હોય છે મૂલાંક 9 વાળા લોકો, પણ ગુસ્સો બની શકે છે પ્રગતિમાં અવરોધ! જાણો ભાગ્ય ચમકાવવાના ઐતિહાસિક અને સફળ ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version