આજે તારીખ -૧૪-૦૭-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૧૪ જુલાઈ ૨૦૨૨, ગુરૂવાર

"તિથિ" – આજે રાત્રે ૮.૧૬ સુધી અષાઢ વદ એકમ ત્યારબાદ અષાઢ વદ બીજ રહેશે.

"દિન મહીમા" –
અશૂન્યશયન વ્રત, હિંડોળા પ્રારંભ, ગૌરી વ્રત ના પારણાં, ઈષ્ટી, વૈઘૃતિ ૦૮.૨૭ સુધી
 
"સુર્યોદય" – ૬.૧૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૨૩ – ૧૬.૦૨

"ચંદ્ર" – મકર
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાષાઢા, શ્રાવણ (૧૭.૩૦)

"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૦ – ૭.૪૯
ચલઃ ૧૧.૦૬ – ૧૨.૪૪
લાભઃ ૧૨.૪૪ – ૧૪.૨૩
શુભઃ ૧૭.૪૦ – ૧૯.૧૯    

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૯ – ૨૦.૪૦
ચલઃ ૨૦.૪૦ – ૨૨.૦૧
લાભઃ ૨૪.૪૪ – ૨૬.૦૬
શુભઃ ૨૭.૨૭ – ૨૮.૪૯
અમૃતઃ ૨૮.૪૯ – ૩૦.૧૦

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More