Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૧૮-૦૭-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૧૮ જુલાઈ ૨૦૨૨, સોમવાર

"તિથિ" – આજે સવારે ૮.૫૫ સુધી અષાઢ વદ પાંચમ ત્યારબાદ અષાઢ વદ છઠ્ઠ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
નાગપાંચમ-લોહાણા, ઘોઘા પાંચમ-કચ્છ, ભિષ્મ પંચમી, પંચક, રવિયોગ ૧૨.૨૪ થી, કુમાર યોગ ૧૨.૨૪ સુધી
 
"સુર્યોદય" – ૬.૧૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૪૯ – ૯.૨૭

"ચંદ્ર" – કુંભ, મીન 
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૬.૩૪ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૨.૧૨)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૬.૩૪)
સવારે ૬.૩૪ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૨ – ૭.૫૦
શુભઃ ૯.૨૮ – ૧૧.૦૬
ચલઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
લાભઃ ૧૬.૦૧ – ૧૭.૪૦
અમૃતઃ ૧૭.૪૦ – ૧૯.૧૮    

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૮ – ૨૦.૪૦
લાભઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
શુભઃ ૨૬.૦૭ – ૨૭.૨૮
અમૃતઃ ૨૭.૨૮ – ૨૮.૫૦
ચલઃ ૨૮.૫૦ – ૩૦.૧૨

Sun Transit in Gemini સૂર્યનું મિથુન રાશિમાં ગોચર, આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય.
Gajalakshmi Rajyog ગુરુશુક્રની યુતિથી બની રહ્યો છે ‘ગજલક્ષ્મી રાજયોગ’ આ રાશિઓનું નસીબ ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shravan Solar Eclipse શ્રાવણી સોમવાર અને સૂર્યગ્રહણનો દુર્લભ સંયોગ, આ રાશિના લોકોએ રાખવી પડશે વિશેષ કાળજી.
Exit mobile version