Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૨૨-૦૭-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૨૨ જુલાઈ ૨૦૨૨,  શુક્રવાર

"તિથિ" – આજે સવારે ૯.૩૨ સુધી અષાઢ વદ નોમ ત્યારબાદ અષાઢ વદ દશમ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
ચંદ્રનવમી, જૈન કંથુનાથ ચ્યવન, સાયન સૂર્ય સિંહ રાશીમાં ૨૫.૩૮, વિષ્ટી ૨૨.૨૭ થી, રવિયોગ ૧૦.૫૦ થી ૧૨.૫૧ સુધી
 
"સુર્યોદય" – ૬.૧૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૭ – ૧૨.૪૫

"ચંદ્ર" – મેષ, વૃષભ (૨૩.૦૨)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૦૨ સુધી મેષ ત્યારબાદ વૃષભ રહેશે.

"નક્ષત્ર" – ભરણી, કૃતિકા (૧૫.૨૫)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૨૩.૦૨)
રાત્રે ૧૧.૦૨ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૩ – ૭.૫૧
લાભઃ ૭.૫૧ – ૯.૨૯
અમૃતઃ ૯.૨૯ – ૧૧.૦૭
શુભઃ ૧૨.૪૫ – ૧૪.૨૩
ચલઃ ૧૭.૩૯ – ૧૯.૧૭    

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
શુુભઃ ૨૪.૪૫ – ૨૬.૦૭
અમૃૃતઃ ૨૬.૦૭ – ૨૭.૨૯
ચલઃ ૨૭.૨૯ – ૨૮.૫૧

Four Months Money Success Zodiac આ રાશિઓનું ખુલશે કિસ્મતનું તાળું, આગામી ચાર મહિનામાં મળશે છપ્પરફાડ ધનલાભ અને સફળતા
Budhaditya Rajyoga બુધાદિત્ય રાજયોગ આ રાશિઓને આપશે શુભ ફળ નોકરીધંધામાં થશે પ્રગતિ અને ધનલાભ જ ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shukra Nakshatra Parivartan 2026 શુક્ર નક્ષત્ર પરિવર્તન જુલાઈમાં શુક્ર કરશે નક્ષત્ર બદલાવ, આ રાશિઓનું ભાગ્ય ચમકશે
Exit mobile version