આજે તારીખ – ૧૨-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૧૨ ઓગસ્ટ ૨૦૨૨, શુક્રવાર

"તિથિ" – આજે સવારે ૭.૦૫ સુધી શ્રાવણ સુદ પૂનમ ત્યારબાદ શ્રાવણ વદ એકમનો ક્ષય રહેશે, વિ. સંવત ૨૦૭૮

"દિન મહીમા"
શ્રી હયગ્રીવ જયંતિ, કોકીલાવ્રત પૂરા, અમરનાથ યાત્રા પૂરી, પા.ગાથા-૨, પંચક બેસે ૧૪.૪૯, અક્ષરપૂર્ણિમા, ગાયત્રી પુનઃશ્ચરણ પ્રારંભ, ઈષ્ટી, હેમ હિંડોળા-નાથદ્વારા, ડો.વિક્રમ સારાભાઈ જયંતિ, રાજયોગ ૦૭.૦૬ સુધી
 
"સુર્યોદય" – ૬.૧૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૭ – ૧૨.૪૩

"ચંદ્ર" – મકર, કુંભ
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૪૯ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

"નક્ષત્ર" – ધનિષ્ઠા, શતભિષ (૨૩.૨૭)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૪.૪૯)
બપોરે ૨.૪૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૦ – ૭.૫૬
લાભઃ ૭.૫૬ – ૯.૩૨
અમૃતઃ ૯.૩૨ – ૧૧.૦૭
શુભઃ ૧૨.૪૩ – ૧૪.૧૯
ચલઃ ૧૭.૩૧ – ૧૯.૦૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૫ – ૨૩.૧૯
શુુભઃ ૨૪.૪૪ – ૨૬.૦૮
અમૃૃતઃ ૨૬.૦૮ – ૨૭.૩૨
ચલઃ ૨૭.૩૨ – ૨૮.૫૬

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

"કર્કઃ"(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"સિંહઃ"(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

"તુલાઃ"(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

"મકરઃ"(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More