આજે તારીખ – ૧૮-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૮ ઓગસ્ટ ૨૦૨૨, ગુરૂવાર

"તિથિ" – આજે રાત્રે ૯.૨૧ સુધી શ્રાવણ વદ સાતમ ત્યારબાદ શ્રાવણ વદ આઠમ રહેશે, વિ. સંવત ૨૦૭૮

"દિન મહીમા"
શિતળા સાતમ, શિતલા પૂજન, જૈન ચંદ્રપ્રભુ મોક્ષ, શાંતિનાથ ચ્યવન, વિષ્ટી ૮.૪૮ સુધી, સ્થિરયોગ અને યમઘટ યોગ ૨૩.૩૫ થી, રવિયોગ ૨૩.૩૫ સુધી
 
"સુર્યોદય" – ૬.૨૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૮ – ૧૫.૫૩

"ચંદ્ર" – મેષ, વૃષભ 
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૬.૦૬ સુધી મેષ ત્યારબાદ વૃષભ રહેશે.

"નક્ષત્ર" – ભરણી, કૃતિકા (૨૩.૩૫)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૨૩.૩૫)
રાત્રે ૧૧.૩૫ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૨૧ – ૭.૫૭
ચલઃ ૧૧.૦૭ – ૧૨.૪૨
લાભઃ ૧૨.૪૨ – ૧૪.૧૭
શુુભઃ ૧૭.૨૮ – ૧૯.૦૩

રાત્રીનાં ચોઘડિયા
અમૃૃતઃ ૧૯.૦૩ – ૨૦.૨૮
ચલઃ ૨૦.૨૮ – ૨૧.૫૩
લાભઃ ૨૪.૪૨ – ૨૬.૦૭
શુભઃ ૨૭.૩૨ – ૨૮.૫૭
અમૃતઃ ૨૮.૫૭ – ૩૦.૨૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, પ્રગતિકારક દીવસ રહે.

"કર્કઃ"(ડ,હ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

"સિંહઃ"(મ,ટ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય.

"તુલાઃ"(ર,ત)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"મકરઃ"(ખ,જ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ આનંદ માં વીતે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *