Site icon

આજે તારીખ – ૨૪-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૪ ઓગસ્ટ ૨૦૨૨, બુધવાર

"તિથિ" – આજે સવારે ૮.૩૦ સુધી શ્રાવણ વદ બારસ ત્યારબાદ શ્રાવણ વદ તેરસ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
પ્રદોષ, પ્રદોષ વ્રત, જૈન પર્યુષણ પ્રારંભ (ચ.પક્ષ) બાળાભોળા આરાવારા શરૂ, વ્યતિપાત ૨૫.૨૪ સુધી
 
"સુર્યોદય" – ૬.૨૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૪૧ – ૧૪.૧૫

"ચંદ્ર" – મિથુન, કર્ક
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૬.૫૬ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુનર્વસુ, પુષ્ય (૧૩.૩૮)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૩.૩૮)
બપોરે ૧.૩૮ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૩ – ૭.૫૭
અમૃતઃ ૭.૫૭ – ૯.૩૨
શુભઃ ૧૧.૦૬ – ૧૨.૪૧
ચલઃ ૧૫.૫૦ – ૧૭.૨૪
લાભઃ ૧૭.૨૪ – ૧૮.૫૯

રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૨૦.૨૪ – ૨૧.૫૦
અમૃૃતઃ ૨૧.૫૦ – ૨૩.૧૫
ચલઃ ૨૩.૧૫ – ૨૪.૪૧
લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

"કર્કઃ"(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ,ટ)-
દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા  રહે, સાંજ ખુશનુમા વીતે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

"તુલાઃ"(ર,ત)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

"મકરઃ"(ખ,જ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

Lunar Eclipse on Holi 2026: હોળી પર ચંદ્રગ્રહણ: ૧૨૨ વર્ષ બાદ દુર્લભ સંયોગ, જાણો ૨૦૨૬માં હોલિકા દહન અને ધુળેટીની સાચી તારીખ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Neelam Stone Benefits and Rules: નીલમ પહેર્યા પછી ભૂલથી પણ ન કરતા આ ભૂલ, નહીંતર રાજામાંથી રંક બનાવતા નહીં લાગે વાર! જાણો સાવચેતીના નિયમો.
Shani Nakshatra Gochar 2026: શનિદેવ બદલશે નક્ષત્ર: 22 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓની કિસ્મત ચમકશે, 21 માર્ચ સુધી થશે અઢળક ધનવર્ષા!.
Exit mobile version