Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૮-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૮ ઓગસ્ટ ૨૦૨૨, રવિવાર

"તિથિ" – આજે બપોરે ૧૪.૪૫ સુધી ભાદરવા સુદ એકમ ત્યારબાદ ભાદરવા સુદ બીજ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
ભાદરવા માસ શરૂ, રામદેવજી નોરતા આરંભ, મૌનવ્રત આરંભ, રાજયોગ ૧૪.૪૬ થી ૨૧.૫૬, ચંદ્ર દર્શન, જૈન મહાવીર સ્વામી જન્મ વાંચન, રાધાષ્ટમી વધાઈ આરંભ,ઈષ્ટી
 
"સુર્યોદય" – ૬.૨૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૭.૨૨ – ૧૮.૫૭

"ચંદ્ર" – સિંહ, કન્યા (૪.૧૫)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૪.૧૫ સુધી સિંહ ત્યારબાદ કન્યા રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની (૨૧.૫૬)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ 
વહેલી સવારે ૪.૧૫ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૫૮ – ૯.૩૨
લાભઃ ૯.૩૨ – ૧૧.૦૬
અમૃતઃ ૧૧.૦૬ – ૧૨.૪૦
શુભઃ ૧૪.૧૪ – ૧૫.૪૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ૧૮.૫૫ – ૨૦.૨૨
અમૃતઃ ૨૦.૨૨ – ૨૧.૪૮
ચલઃ ૨૧.૪૮ – ૨૩.૧૪
લાભઃ ૨૬.૦૬ – ૨૭.૩૨
શુભઃ ૨૮.૫૮ – ૩૦.૨૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"કર્કઃ"(ડ,હ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

"સિંહઃ"(મ,ટ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

"મકરઃ"(ખ,જ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version