આજનો દિવસ
૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨, સોમવાર
"તિથિ" – આસો સુદ એકમ, વિ. સંવત ૨૦૭૮
"દિન મહીમા"
આસો શરૂ, શારદીય નોરતાં શરૂ, ઘટસ્થાપના, ગરબો પધરાવવો, માતામહ શ્રાધ્ધ, નોરતુ – ૧ મહારાજ અગ્રસેન જયંતિ, વિશ્વ બધીર દિન, કુમારયોગ ૨૭:૦૯ સુધી, ઈષ્ટી, વ્રજમૂશળયોગ
"સુર્યોદય" – ૬.૨૮ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૩૧ (મુંબઈ)
"રાહુ કાળ" – ૭.૫૮ – ૯.૨૯
"ચંદ્ર" – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા હેશે.
"નક્ષત્ર" – હસ્ત
"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૯ – ૭.૫૯
શુભઃ ૯.૨૯ – ૧૦.૫૯
ચલઃ ૧૩.૫૯ – ૧૫.૩૦
લાભઃ ૧૫.૩૦ – ૧૭.૦૦
અમૃૃતઃ ૧૭.૦૦ – ૧૮.૩૦
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૩૦ – ૨૦.૦૦
લાભઃ ૨૨.૫૯ – ૨૪.૩૦
શુુભઃ ૨૫.૫૯ – ૨૭.૩૦
અમૃતઃ ૨૭.૩૦ – ૨૮.૫૯
ચલઃ ૨૮.૫૯ – ૩૦.૨૯
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.
"કર્કઃ"(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
"સિંહઃ"(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.
"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.
"મકરઃ"(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.