Site icon

આજે તારીખ – ૨૭-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૭ સપ્ટેમ્બર ૨૦૨૨, મંગળવાર

"તિથિ" – આસો સુદ બીજ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
ચંદ્રદર્શન, મુ.૩૦ સામ્યાર્ધ, વિશ્વ પ્રવાસ દિન, વૈધૃતિ ૨૯.૦૩ થી વરસાદી નક્ષત્ર હસ્ત ૧૨:૪૫, રાજયોગ ૩૦:૧૪ સુધી, નોરતું – ૨
 
"સુર્યોદય" – ૬.૨૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૨૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૩૦ – ૧૭.૦૦

"ચંદ્ર" – કન્યા, તુલા
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૧૮ સુધી કન્યા ત્યારબાદ તુલા રહેશે.

"નક્ષત્ર" – હસ્ત, ચિત્રા (૬.૧૬)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૮.૧૮)
સાંજે ૬.૧૮ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૯ – ૧૦.૫૯
લાભઃ ૧૦.૫૯ – ૧૨.૨૯
અમૃતઃ ૧૨.૨૯ – ૧૩.૫૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૫૯ – ૨૧.૨૯
શુભઃ ૨૨.૫૯ – ૨૪.૨૯
અમૃતઃ ૨૪.૨૯ – ૨૫.૫૯
ચલઃ ૨૫.૫૯ – ૨૭.૨૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
શત્રુઓથી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
જમીન-મકાન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

"સિંહઃ"(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ મધ્યમ રહે, પૈસા બાબત માં આયોજન કરવું પડે.

"તુલાઃ"(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

"મકરઃ"(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

Karwa Chauth 2025: ક્યારે છે કરવા ચોથ? જાણો વ્રત વિધિ, શુભ મુહૂર્ત અને ચંદ્રદર્શનનો સમય
Today’s Horoscope : આજનો દિવસ: ૧ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Neelkanth Bird: દશેરાના દિવસે નિલકંઠ પક્ષી દેખાવું કેમ માનવામાં આવે છે શુભ?
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version