Site icon

આજે તારીખ – ૦૭-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૭ ઓકટોબર ૨૦૨૨, શુક્રવાર

"તિથિ" – આસો સુદ બારસ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
૧૩ નો ક્ષય, પંચક, પ્રદોષ વ્રત, બાલકૃષ્ણલાલજી ઉત્સવ-સુરત, ગુણાતીતાનંદ સ્વામી અંતરધ્યાન તિથી, રૈયોગ ૧૮.૧૭ થી 
 
"સુર્યોદય" – ૬.૩૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૨૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૦.૫૭ – ૧૨.૨૬

"ચંદ્ર" – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

"નક્ષત્ર" – શતભિષા, પૂર્વભાદ્રપદ (૧૮.૧૭)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૩૧ – ૮.૦૦
લાભઃ ૮.૦૦ – ૯.૨૯
અમૃતઃ ૯.૨૯ – ૧૦.૫૮
શુભઃ ૧૨.૨૬ – ૧૩.૫૫
ચલઃ ૧૬.૫૨ – ૧૮.૨૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૨૪ – ૨૨.૫૫
શુભઃ ૨૪.૨૬ – ૨૫.૫૮
અમૃતઃ ૨૫.૫૮ – ૨૭.૨૯
ચલઃ ૨૭.૨૯ – ૨૯.૦૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

"સિંહઃ"(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

"મકરઃ"(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય. 

Gajkesari Yog 2025: ૧૦ નવેમ્બરનો શુભ સંયોગ! ગજકેસરી યોગના નિર્માણથી આ રાશિઓ પર વરસશે માતા લક્ષ્મીના ખાસ આશીર્વાદ, થશે ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૭ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Brahma Muhurat Importance: ક્યારે બેસે છે જીભ પર માતા સરસ્વતી? બ્રહ્મ મુહૂર્તમાં કરો આ ૩ શુભ કામ, બુદ્ધિ અને વાણીમાં થશે ચમત્કારિક સુધારો!
Jupiter Retrograde: નવેમ્બરમાં બે ગ્રહો વક્રી: ૧૦ અને ૧૧ નવેમ્બરનો આ મહા સંયોગ, જાણો કઈ રાશિઓનું ભાગ્ય ખૂલશે અને ધન લાભના યોગ બનશે
Exit mobile version