Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૩૧ ડિસેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩૧ ડિસેમ્બર ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે પોષ સુદ બારસ છે

todays horoscope today 31 december 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 31 december 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૩૧ ડિસેમ્બર ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – પોષ સુદ બારસ

 

“દિન મહીમા”

” પુત્રદા એકાદશી-ગોળછાશ(વે), વૈકુંઠ એકાદશી, જૈન અજીતનાથ કે.જ્ઞાન

વૈધૃતિ મહાપાત ૧૦:૦૦ સુધી, સિધ્ધિયોગ રપઃ૩૧ સુધી”

 

“સુર્યોદય” – ૭.૧૨ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૧૦ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૪૨ થી ૧૪.૦૪

 

“ચંદ્ર” – મેષ, વૃષભ (૯.૨૨)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૨૨ સુધી મેષ ત્યારબાદ રાશી વૃષભ રહેશે.

 

“નક્ષત્ર” – કૃતિકા,રોહિણી (૨૫.૨૮)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૯.૨૨)

સવારે ૯.૨૨ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૭.૧૩ – ૮.૩૫

અમૃતઃ ૮.૩૫ – ૯.૫૭

શુભઃ ૧૧.૧૯ – ૧૨.૪૨

ચલઃ ૧૫.૨૬ – ૧૬.૪૮

લાભઃ ૧૬.૪૮ – ૧૮.૧૦

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૪૮ – ૨૧.૨૬

અમૃતઃ ૨૧.૨૬ – ૨૩.૦૪

ચલઃ ૨૩.૦૪ – ૨૪.૪૨

લાભઃ ૨૭.૫૭ – ૨૯.૩૫

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

બેન્ક બેલેન્સ વધારી શકો,નાણાકીય આયોજન કરી શકો,  પૈસા બાબત માં સારું રહે.       

 

“તુલાઃ”(ર,ત)-

તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

Venus Transit August 2026 ૧ ઓગસ્ટથી શુક્રનું રાશિ પરિવર્તન, આ ૫ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર, મળશે ધનલાભ..
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ જુલાઈ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version