આજનો દિવસ
૮ ઓકટોબર ૨૦૨૨, શનિવાર
"તિથિ" – આસો સુદ ચૌદશ, વિ. સંવત ૨૦૭૮
"દિન મહીમા"
પંચક, સ્વામી મુકતાનંદજી પૂ.તિથી-ગણેશપોરી, વિશઃટી ૨૭.૪૩ થી જૈન અઠ્ઠાઈ પૂરી, ભારતિય વાયુ સેના દિન, રવિયોગ ૧૭.૦૮ સુધી
"સુર્યોદય" – ૬.૩૧ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૨૦ (મુંબઈ)
"રાહુ કાળ" – ૯.૨૮ – ૧૦.૫૭
"ચંદ્ર" – કુંભ, મીન
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૧.૨૩ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.
"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૫.૦૮)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર
સવારે ૧૧.૨૩ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૦ – ૯.૨૯
ચલઃ ૧૨.૨૬ – ૧૩.૫૪
લાભઃ ૧૩.૫૪ – ૧૫.૨૩
અમૃતઃ ૧૫.૨૩ – ૧૬.૫૧
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૨૦ – ૧૯.૫૨
શુભઃ ૨૧.૨૩ – ૨૨.૫૫
અમૃતઃ ૨૨.૫૫ – ૨૪.૨૬
ચલઃ ૨૪.૨૬ – ૨૫.૫૮
લાભઃ ૨૯.૦૦ – ૩૦.૩૨
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
તમે સ્ફૂર્તિ થી સક્રિય થઈ કામ કરી શકો, સારૂં પરિણામ મળે.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવા સલાહ છે, શાંતિ થી વ્યવહાર કરવો.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
સમય સાથ આપે, ભવિષ્યનું આયોજન કરી શકો.
"કર્કઃ"(ડ,હ)-
દૂર દેશથી સારા સમાચાર મળે, વિદેશવ્યાપાર માં લાભ.
"સિંહઃ"(મ,ટ)-
આંતરિક સંબંધોમાં સારૂં રહે, મન ની વાત વ્યક્ત કરી શકો.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
શત્રુઓથી સાવધાન રહેવું, અન્ય ના વિશ્વાસે ના ચાલવું.
"તુલાઃ"(ર,ત)-
સંતાન અંગે સારૂ રહે, વિદ્યાર્થીવર્ગ ને લાભદાયક રહે.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવી વસ્તુની ખરીદી કરી શકો, તમામ સુખ સગવડ મળે.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, મહેનત નું સારું પરિણામ મળે.
"મકરઃ"(ખ,જ)-
ભવિષ્ય માટે આર્થિક આયોજન કરી શકો, નાણાંની ધીરધાર ના કરવી.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કામકાજ માં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
વાદ-વિવાદથી દૂર રહેવું, સ્ત્રીવર્ગ ને સારૂં રહે.