Site icon

આજે તારીખ – ૧૪-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૪ ઓકટોબર ૨૦૨૨, શુક્રવાર

"તિથિ" – આસો વદ પાંચમ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
વ્રજપંચમી, લલીતા પંચમી, શ્રી વ્રજનાથજી ઉ.જામનગર , સંભવનાથ કે.જ્ઞાન, યમઘટ યોગ, હનુમાન મંદિર પાટોત્સવ-સારંગપુર, વ્યતિપાત ૧૩.૫૭ સુધી, કુમારયોગ
 
"સુર્યોદય" – ૬.૩૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૧૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૦.૫૬ – ૧૨.૨૪

"ચંદ્ર" – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

"નક્ષત્ર" – રોહિણી, મૃગશીર્ષ (૨૦.૪૭)

"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૩૩ – ૮.૦૧
લાભઃ ૮.૦૧ – ૯.૨૯
અમૃતઃ ૯.૨૯ – ૧૦.૫૭
શુભઃ ૧૨.૨૪ – ૧૩.૫૨
ચલઃ ૧૬.૪૮ – ૧૮.૧૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૨૦ – ૨૨.૫૨
શુભઃ ૨૪.૨૪ – ૨૫.૫૭
અમૃતઃ ૨૫.૫૭ – ૨૭.૨૯
ચલઃ ૨૭.૨૯ – ૨૯.૦૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

"સિંહઃ"(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

"તુલાઃ"(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મકરઃ"(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

 

 

Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version