આજનો દિવસ
૧૮ નવેમ્બર ૨૦૨૨, શુક્રવાર
“તિથિ” – આજે સવારે ૯.૩૩ સુધી કારતક વદ નોમ ત્યારબાદ કારતક વદ દશમ રહેશે, વિ. સંવત ૨૦૭૯
“દિન મહીમા”
કાનજી અનલા નવમી – ઓરિસ્સા, સ્વામી મંદિર પાટોત્સવ-ઝાડેશ્વર ભરૂચ, વિષ્ટી ૨૨.૦૭ થી સિધ્યિોગ સૂ.ઉ. થી ૨૩.૦૮, વૈધૃતિ રપ.૧૧ સુધી યમઘંટ યોગ ૨૪:૧૪થી
“સુર્યોદય” – ૬.૪૮ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૦.૫૯ – ૧૨.૨૪
“ચંદ્ર” – સિંહ, કન્યા
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૫.૨૯ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.
“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની (૧૧.૦૮)
“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૫.૨૯)
સવારે ૫.૨૯ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૪૯ – ૮.૧૨
લાભઃ ૮.૧૨ – ૯.૩૬
અમૃતઃ ૯.૩૬ – ૧૦.૫૯
શુભઃ ૧૨.૨૪ – ૧૩.૪૭
ચલઃ ૧૬.૩૫ – ૧૭.૫૮
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૧ – ૨૨.૪૭
શુુભઃ ૨૪.૨૪ – ૨૬.૦૦
અમૃૃતઃ ૨૬.૦૦ – ૨૭.૩૭
ચલઃ ૨૭.૩૭ – ૨૯.૧૩
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.
“કર્કઃ”(ડ,હ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.
“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
“મકરઃ”(ખ,જ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.