આજે તારીખ – ૨૬-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૨૬ ઓગસ્ટ ૨૦૨૨, શુક્રવાર

"તિથિ" – આજે બપોરે ૧૨.૨૪ સુધી શ્રાવણ વદ ચૌદશ ત્યારબાદ શ્રાવણ વદ અમાસ રહેશે, વિ. સંવત ૨૦૭૮

"દિન મહીમા"
દર્શ અમાસ, પીઠોરી અમાસ, મહિલા સમાનતા દિન, આરાવારા, કાકાવલ્લભજી ઉ.-નાથદ્વારા, કુમારયોગ-રવિયોગ-અમૃતસિધ્ધિ ૨૧.૦૭ થી
 
"સુર્યોદય" – ૬.૨૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૬ – ૧૨.૪૦

"ચંદ્ર" – કર્ક, સિંહ 
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૩૩ સુધી કર્ક ત્યારબાદ સિંહ રહેશે.

"નક્ષત્ર" – આશ્લેષા, માઘ (૧૮.૩૩)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ 
સાંજે ૬.૩૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૩ – ૭.૫૭ 
લાભઃ ૭.૫૭ – ૯.૩૨
અમૃતઃ ૯.૩૨ – ૧૧.૦૬
શુભઃ ૧૨.૪૦ – ૧૪.૧૪
ચલઃ ૧૭.૨૩ – ૧૮.૫૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૯ – ૨૩.૧૪
શુભઃ ૨૪.૪૦ – ૨૬.૦૬
અમૃૃતઃ ૨૬.૦૬ – ૨૭.૩૨
ચલઃ ૨૭.૩૨ – ૨૮.૫૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

"કર્કઃ"(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

"સિંહઃ"(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર  સાથે આનંદ માણી શકો.

"મકરઃ"(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More