આજે તારીખ – ૨૯-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૨૯ ઓગસ્ટ ૨૦૨૨, સોમવાર

"તિથિ" – આજે બપોરે ૧૫.૨૦ સુધી ભાદરવા સુદ બીજ ત્યારબાદ ભાદરવા સુદ ત્રીજ રહેશે, વિ. સંવત ૨૦૭૮

"દિન મહીમા"
બલદેવ જયંતિ, રમત દિન (સ્પોર્ટસ ડે), રવિયોગ ૨૩.૦૪ થી ૨૬.૫૦ 
 
"સુર્યોદય" – ૬.૨૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૫૭ – ૯.૩૧

"ચંદ્ર" – કન્યા 
આજે જન્મેલા બાળની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૨૩.૦૪)

"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૪ – ૭.૫૮
શુભઃ૯.૩૨ – ૧૧.૦૫
ચલઃ ૧૪.૧૩ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૨૧
અમૃતઃ ૧૭.૨૧ – ૧૮.૫૫

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૫ – ૨૦.૨૧
લાભઃ ૨૩.૧૩ – ૨૪.૩૯
શુભઃ ૨૬.૦૬ – ૨૭.૩૨
અમૃતઃ ૨૭.૩૨ – ૨૮.૫૮
ચલઃ ૨૮.૫૮ – ૩૦.૨૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

"કર્કઃ"(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"સિંહઃ"(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

"તુલાઃ"(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

"મકરઃ"(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More