Site icon

આજે તારીખ – ૦૧-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧ સપ્ટેમ્બર ૨૦૨૨, ગુરૂવાર

"તિથિ" – આજે બપોરે ૧૪.૪૯ સુધી ભાદરવા સુદ પાંચમ ત્યારબાદ ભાદરવા સુદ છઠ્ઠ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
ઋષી પાંચમ, સામા પાંચમ, દ્વીતીય સ્વરૂપોત્સવ, જૈન સુપાર્શ્વનાથ ચ્યવન જૈન સવંત્સરી (પં.પક્ષ)- મિચ્છામી દુક્કડમ, રવિયોગ ૨૪.૧૨ થી 
 
"સુર્યોદય" – ૬.૨૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૨ – ૧૫.૪૬

"ચંદ્ર" – તુલા
આજે જન્મેલા બાળની રાશી તુલા રહેશે.

"નક્ષત્ર" – સ્વાતિ, વિશાખા (૧૨.૧૨)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૨૫ – ૭.૫૮
ચલઃ ૧૧.૦૫ – ૧૨.૩૮
લાભઃ ૧૨.૩૮ – ૧૪.૧૨
શુભઃ ૧૭.૧૯ – ૧૮.૫૨

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૫૨ – ૨૦.૧૯
ચલઃ ૨૦.૧૯ – ૨૧.૪૫
લાભઃ ૨૪.૩૮ – ૨૬.૦૫
શુભઃ ૨૭.૩૨ – ૨૮.૫૮
અમૃતઃ૨૮.૫૮ – ૩૦.૨૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"સિંહઃ"(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

14 Lokas in Hindu Mythology: આપણા બ્રહ્માંડની નીચે શું છે? પાતાળ લોકથી સત્ય લોક સુધીની યાત્રા અને અનંત કાળના રક્ષક શેષનાગની રહસ્યમય કથા..
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mercury Retrograde 2026 Effects: કાલથી બુધની વક્રી ચાલ શરૂ: આ ૩ રાશિના જાતકો પર થશે રૂપિયાનો વરસાદ; ‘રાજયોગ’ જેવું સુખ મળશે
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version