Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૨-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨ સપ્ટેમ્બર ૨૦૨૨, શુક્રવાર

"તિથિ" – આજે બપોરે ૧૩.૫૧ સુધી ભાદરવા સુદ છઠ્ઠ ત્યારબાદ ભાદરવા સુદ સાતમ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
સૂર્યષષ્ઠી, ચંપાષષ્ઠી, લલીતાષષ્ઠી, બલરામ જયંતિ, રાજયોગ ૨૩.૪૭ થી, રવિયોગ ૨૩.૪૭ થી, વિછુંડો બેસે ૧૭.૫૫, કાર્તિક સ્વામી દર્શન, વૈદ્યુતિ ૧૯.૧૬ થી, કુમાર ૧૩.૫૨ સુધી
 
"સુર્યોદય" – ૬.૨૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૪ – ૧૨.૩૮

"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક 
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૫.૫૬ સુધી તુલા ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – વિશાખા, અનુરાધા (૨૩.૪૭)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૭.૫૬)
સાંજે ૫.૫૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૫ – ૭.૫૮
લાભઃ ૭.૫૮ – ૯.૩૧
અમૃતઃ ૯.૩૧ – ૧૧.૦૫
શુભઃ ૧૨.૩૮ – ૧૪.૧૧
ચલઃ ૧૭.૧૮ – ૧૮.૫૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૫ – ૨૩.૧૧
શુભઃ ૨૪.૩૮ – ૨૬.૦૫
અમૃતઃ ૨૬.૦૫ – ૨૭.૩૨
ચલઃ ૨૭.૩૨ – ૨૮.૫૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

"સિંહઃ"(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે.

Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Navratri Gaja Kesari Yoga નવરાત્રિમાં 100 વર્ષ પછી બન્યો અદ્ભુત ગજકેસરી યોગ ‘આ’ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે, થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Sarva Pitru Amavasya 2026 સર્વપિતૃ અમાવાસ્યાએ ભૂલથી પણ ન કરો આ ભૂલો પિતૃદોષથી બચવા માટે જાણી લો મહત્વના શાસ્ત્રોક્ત નિયમો
Exit mobile version