આજનો દિવસ
૬ સપ્ટેમ્બર ૨૦૨૨, મંગળવાર
"તિથિ" – ભાદરવા સુદ અગિયારસ, વિ. સંવત ૨૦૭૮
"દિન મહીમા"
પરિવર્તની / જલજીલણી એકાદશી (શિ)-દહીંકાકડી, દાન એકાદશી, વિષ્ટી ૧૬.૩૨ થી ૨૭.૦૫, ૧૦ નો ક્ષય, વ્રજમૂશળયોગ ૧૮.૦૯ થી, રવિયોગ ૧૮.૦૯ થી
"સુર્યોદય" – ૬.૨૫ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૪૭ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૫.૪૩ થી ૧૭.૧૬
"ચંદ્ર" – ધનુ, મકર
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૩૮ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.
"નક્ષત્ર" – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૧૮.૦૯)
"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૨૩.૩૮)
રાત્રે ૧૧.૩૮ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૧ – ૧૧.૦૪
લાભઃ ૧૧.૦૪ – ૧૨.૩૭
અમૃતઃ ૧૨.૩૭ – ૧૪.૧૦
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૫ – ૨૧.૪૨
શુભઃ ૨૩.૧૦ – ૨૪.૩૭
અમૃતઃ ૨૪.૩૭ – ૨૬.૦૪
ચલઃ ૨૬.૦૪ – ૨૭.૩૧
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
"કર્કઃ"(ડ,હ)-
શત્રુઓથી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
"સિંહઃ"(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.
"તુલાઃ"(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.
"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.