Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૯-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૯ ઓકટોબર ૨૦૨૨, શનિવાર

"તિથિ" – આજે સવારે ૮.૧૩ સુધી કારતક સુદ ચોથ ત્યારબાદ કારતક સુદ પાંચમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
૫ નો ક્ષય, લાભ પાંચમી, શ્રી પંચમી, પાંડવ પાંચમ, જ્ઞાન/સૌભાગ્ય પંચમી, સંતશ્રી રણછોડ દાસ બાપૂ જયંતિ-રાજકોટ, વિછુંડો ઉતરે 
 
"સુર્યોદય" – ૬.૩૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૦ – ૧૦.૫૬

"ચંદ્ર" – વૃશ્ચિક, ધનુ 
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૦૫ સુધી ત્યારબાદ વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

"નક્ષત્ર" – જયેષ્ઠા, મૂળ (૯.૦૫)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૯.૦૫)
સવારે ૯.૦૫ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૪ – ૯.૩૦
ચલઃ ૧૨.૨૨ – ૧૩.૪૮
લાભઃ ૧૩.૪૮ – ૧૫.૧૪
અમૃતઃ ૧૫.૧૪ – ૧૬.૪૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૦૫ – ૧૯.૪૦
શુભઃ ૨૧.૧૪ – ૨૨.૪૮
અમૃતઃ ૨૨.૪૮ – ૨૪.૨૨
ચલઃ ૨૪.૨૨ – ૨૫.૫૬
લાભઃ ૨૯.૦૫ – ૩૦.૩૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો.

"કર્કઃ"(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.

"સિંહઃ"(મ,ટ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, દિવસ લાભદાયક રહે.

"તુલાઃ"(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

Shani Uday 2026| શનિ ઉદયના પ્રભાવ હેઠળ આ ૫ રાશિઓ ૧ મહિના સુધી રહેવું પડશે સતર્ક
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Pukhraj । માત્ર ૩૦ દિવસમાં પરિવર્તન! આ રત્ન આ ૨ રાશિઓ માટે સાબિત થશે વરદાનરૂપ.
Mangal Gochar 2026।મે મહિનામાં મંગળનું મેષ રાશિમાં ગોચર આ ૪ રાશિઓ માટે સર્જાશે ‘રાજયોગ’, ધનદૌલતનો થશે વરસાદ!
Exit mobile version