Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૯-૧૧-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૯ નવેમ્બર ૨૦૨૨, બુધવાર

“તિથિ” – આજે સાંજે ૫.૧૭ સુધી કારતક વદ એકમ ત્યારબાદ કારતક વદ બીજ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
ઇષ્ટી, શ્રી રમણલાલજી ઉત્સવ-મથુરા, સિધ્યિોગ સૂર્યોદય થી ૨૭:૦૯ સુધી ગોપમાસ આરંભ, ક્ષ્ણ કરિદિન, લીંગલ સર્વિસ દિન

“સુર્યોદય” – ૬.૪૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૨૨ – ૧૩.૪૭

“ચંદ્ર” – મેષ, વૃષભ (૭.૫૮)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૫૮ સુધી મેષ ત્યારબાદ  વૃષભ રાશી રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૩.૦૯)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૭.૫૮)
સવારે ૭.૫૮ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૪૪ – ૮.૦૮
અમૃતઃ ૮.૦૮ – ૯.૩૩
શુભઃ ૧૦.૫૮ – ૧૨.૨૨
ચલઃ ૧૫.૧૧ – ૧૬.૩૬
લાભઃ ૧૬.૩૬ – ૧૮.૦૧

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૩૬ – ૨૧.૧૨
અમૃૃતઃ ૨૧.૧૨ – ૨૨.૪૭
ચલઃ ૨૨.૪૭ – ૨૪.૨૨
લાભઃ ૨૭.૩૩ – ૨૯.૦૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
હિતશત્રુઓથી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Donald Trump વ્યાજ દર ઘટાડો અથવા વેપાર બંધ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ફેડરલ રિઝર્વને ધમકી
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Exit mobile version