Site icon

આજે તારીખ ૮.૩.૨૦૨૧  : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ 

૮ માર્ચ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭ મહા વદ દશમ

Join Our WhatsApp Community

આજનો યોગ.

પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૨.૩૯ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

આજનું ભવિષ્ય.

મેષઃ (અ,લ,ઇ)-ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક ચિંતન કરી શકો.

વૃષભઃ (બ,વ,ઉ)-માનસિક વ્યગ્રતા રહે, આયાત નિકાસ વિદેશવ્યાપાર માં સારું રહે.

મિથુનઃ(ક, છ, ઘ)-જાહેર જીવનમાં આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

કર્કઃ(ડ,હ)-તબિયતની કાળજી લેવી, બહાર ખાવાનું ટાળવું, પરેજી પાળવી.

સિંહઃ(મ.ટ)-પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

કન્યાઃ(પ,ઠ,ણ)-નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય.

તુલાઃ(ર,ત)-સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

વૃશ્ચિકઃ(ન,ય)-સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

ધનઃ(ભ,ફ,ધ,ઢ)-તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે.

મકરઃ(ખ,જ)-અંગત વ્યક્તિઓ સાથે ગેરસમજ નિવારવી, ઉગ્ર થઈ ના બોલવું.

કુંભઃ(ગ,શ,સ,ષ)-આવકમાં વૃદ્ધિ થાય, રોકાણનું સારું પરિણામ મળે, શુભ દિન.

મીનઃ(દ, ચ, ઝ, થ)-ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારા સમાચાર આવી શકે, પ્રગતિ થાય.

Gemology: પન્ના ધારણ કરવાના ફાયદા અને સાચા નિયમો, જાણો કઈ રાશિના જાતકો માટે છે શ્રેષ્ઠ
Shani Uday 2026: Shani Uday 2026: શનિદેવનો ઉદય આ 5 રાશિઓ માટે લાવશે મોટો કમબેક, પનોતીની અસરોમાં થશે ઘટાડો.
Today’s Horoscope : આજનો દિવસ:૪ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Remedies:શું તમે જાણો છો મુલ્તાની માટીના વાસ્તુ ફાયદા? આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારા ઘરનું નસીબ
Exit mobile version