Site icon

આજે તારીખ ૯.૩.૨૦૨૧  : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ

 ૯.૩.૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭- મહા વદ અગિયારસ નક્ષત્ર – ઉત્તરાષાઢા, શ્રાવણ (૨૦.૪૦)

Join Our WhatsApp Community

આજનો યોગ.

વિજ્યા એકાદશી- પેંડા, જૈ. આદિનાથ કેવળ જ્ઞાન, ચંદ્ર – મકર, આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

રાશી ભવિષ્ય

મેષઃ(અ,લ,ઇ)-સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

વૃષભઃ(બ,વ,ઉ)-ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

મિથુનઃ(ક, છ, ઘ)-દૂર દેશથી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

કર્કઃ(ડ,હ)-જાહેરજીવન માં સારૂં રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

સિંહઃ(મ.ટ)-હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

કન્યાઃ(પ,ઠ,ણ)-સંતાન અંગે સારૂં રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

તુલાઃ(ર,ત)-જમીન મકાન વાહન સુખ સારૂં દિવસ લાભદાયક રહે.

વૃશ્ચિકઃ(ન,ય)-સાહસ થી સિધ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

ધનઃ(ભ,ફ,ધ,ઢ)-આર્થિક બાબતમાં સારૂં રહે પરિવારની માંગ પુરી કરી શકો.

મકરઃ(ખ,જ)-તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

કુંભઃ(ગ,શ,સ,ષ)-વાદ-વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

મીનઃ(દ, ચ, ઝ, થ)-સગા-સ્નેહી-મિત્રો થી સારૂં રહે, અંગત મિત્રો સાથે સારૂં રહે.

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાને અર્પણ કરો આ ફૂલો, મળશે વિશેષ આશીર્વાદ
Mercury Transit: ઓક્ટોબર મહિનામાં બુધના ગોચરથી આ ત્રણ રાશિઓના જીવનમાં આવશે ખુશી,રોકાણથી મળશે લાભ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: નવરાત્રી માં માતા દુર્ગાના નવ સ્વરૂપોને અર્પણ કરો 9 અલગ-અલગ ભોગ, મળશે ધન-સંપત્તિ અને આશીર્વાદ
Exit mobile version