આજનો દિવસ
૧૦ માર્ચ ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – મહા વદ બારસ
દિન મહીમા -ક્રિષ્ના દ્વાદશી, શ્રેયાંશનાથ જયંતિ, મુનીસુવ્રત કે.જ્ઞાન, પ્રદોષ, પ્રદોષ વ્રત, વ્રજમશળયોગ ૨૧.૦૩ થી સૂ.ઉ.
"સુર્યોદય" – ૬.૫૧ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૪૫ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૨.૪૯ થી ૧૪.૧૮
"ચંદ્ર" – મકર,
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.
"નક્ષત્ર" – શ્રાવણ, ધનિષ્ઠા (૨૧.૦૧)
"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૫૨ – ૮.૨૧
અમૃતઃ ૮.૨૧ – ૯.૫૦
શુભઃ ૧૧.૨૦ – ૧૨.૪૯
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૧૬
લાભઃ ૧૭.૧૬ – ૧૮.૪૬
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૬ – ૨૧.૪૭
અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૮
ચલઃ ૨૩.૧૮ – ૨૪.૪૮
લાભઃ ૨૭.૫૦ – ૨૯.૨૦
રાશી ભવિષ્ય
મેષઃ (અ,લ,ઇ)-વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.
વૃષભઃ(બ,વ,ઉ)-ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.
મિથુનઃ(ક, છ, ઘ)-માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.
કર્કઃ(ડ,હ)-દામ્પત્યજીવન માં સારૂં રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહઃ(મ.ટ)-તબિયતની કાળજી લેવી, બહારની ખાણી પીણી ટાળવા સલાહ છે.
કન્યાઃ(પ,ઠ,ણ)-પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલાઃ(ર,ત)-નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિકઃ(ન,ય)-રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધનઃ(ભ,ફ,ધ,ઢ)-તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.
મકરઃ(ખ,જ)-તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, કામકાજમાં સફળતા મળે.
કુંભઃ(ગ,શ,સ,ષ)-ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી.
મીનઃ(દ, ચ, ઝ, થ)-આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.
