આજે તારીખ ૭.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૭ ડિસેમ્બર ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર સુદ ચોથ

"દિન મહીમા" –
અંગારકી વિનાયક ચોથ, ચતુર્થી વ્રત, સૈનિક ધ્વજ દિન, મહાપાત વ્યતિપાત ૨૮.૧૬ શરૂ, વ્રજમૂશળ યોગ અને રવિયોગ ૨૪.૧૨ સુધી, કુમારયોગ ૨૪.૧૨ થી, વિષ્ટી ૧૩.૦૧ થી ૨૩.૪૨

"સુર્યોદય" – ૭.૦૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૫.૫૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૧૫ થી ૧૬.૩૭

"ચંદ્ર" – ધનુ, મકર (૭.૪૩),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૪૩ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાષાઢા, શ્રવણ (૨૪.૧૦)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૭.૪૩),
સવારે ૭.૪૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૪૫ – ૧૧.૦૮
લાભઃ ૧૧.૦૮ – ૧૨.૩૦
અમૃતઃ ૧૨.૩૦ – ૧૩.૫૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૭ – ૨૧.૧૫
શુભઃ ૨૨.૫૩ – ૨૪.૩૦
અમૃતઃ ૨૪.૩૦ – ૨૬.૦૮
ચલઃ ૨૬.૦૮ – ૨૭.૪૬

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"સિંહઃ"(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More