Site icon

આજે તારીખ ૨૨.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૨ ડિસેમ્બર ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – માગશર વદ ત્રીજ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૦.૪૪, સૌભાગ્ય સુંદરી વ્રત, ભારતિય પૌષમાસ આરંભ, કરિદિન દગ્ધયોગ સૂર્યોદય થી ૧૬.૫૩, રાજયોગ ૧૬.૫૩ સુધી, વિષ્ટી ૧૬.૫૩ સુધી, વૈધૃતિ ૧૨.૦ થી

"સુર્યોદય" – ૭.૦૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૭ થી ૧૩.૫૯

"ચંદ્ર" – કર્ક,
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુષ્ય

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૦૯ – ૮.૩૧
અમૃતઃ ૮.૩૧ – ૯.૫૩
શુભઃ ૧૧.૧૫ – ૧૨.૩૭
ચલઃ ૧૫.૨૧ – ૧૬.૪૩
લાભઃ ૧૬.૪૩ – ૧૮.૦૫

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૪૩ – ૨૧.૨૧
અમૃતઃ ૨૧.૨૧ – ૨૨.૫૯
ચલઃ ૨૨.૫૯ – ૨૪.૩૭
લાભઃ ૨૭.૫૩ – ૨૯.૩૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, પ્રોપર્ટીની બાબતમાં સારૂં.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, આગળ વઘવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સારા વાણી-વર્તનથી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
કાર્યસિધ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

"સિંહઃ"(મ.ટ)-
દિવસ શાંતિ થી પસાર કરવો, જામીનગીરી ના કરવા સલાહ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
આવકમાં વૃધ્ધિ થાય, આવકના નવા સ્તોત્ર વિચારી શકો.

"તુલાઃ"(ર,ત)-
વેપારીવર્ગને સારૂ રહે, નવી ખરીદીમાં લાભ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નસીબ સાથ આપતું જણાય, કામમાં સફળતા મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આયાત નિકાસ વિદેશવ્યાપાર સાથે સંકળાયેલા મિત્રો માટે શુભ.

"મકરઃ"(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
શત્રુઓથી સાવધાન રહેવું, વધુ પડતા વિશ્વાસેના ચાલવું.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Chandra Grahan 2026: સાવધાન! ૩ માર્ચના રોજ સર્જાશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ; આ રાશિના જાતકો પર તૂટી શકે છે આફત, જાણો સૂતક કાળનો સમય..
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Gemstone for Success: રત્ન જ્યોતિષ: પન્ના પહેરવાથી ખૂલશે ભાગ્યના દ્વાર, અભ્યાસ અને કરિયરમાં પ્રગતિ માટે આ નિયમોનું કરો પાલન..
Holashtak 2026 Date: સાવધાન! ૨૪ ફેબ્રુઆરીથી હોલાષ્ટકનો પ્રારંભ: ચંદ્રની ઉગ્ર અવસ્થા વધારી શકે છે માનસિક તણાવ, જાણો બચવાના અચૂક ઉપાયો..
Exit mobile version