Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે વૈશાખ સુદ એકમ છે

todays horoscope today 18 April 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 18 April 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – વૈશાખ સુદ એકમ

 

“દિન મહીમા”

વૈશાખ માસ શરુ, કાનજીસ્વામી જયંતિ, દામોદર તિથી-ઓરિસ્સા, ચંદ્રદર્શન, મુ. ૧૫ મહર્ધ, વિશ્વ વિરાસત દિન

 

“સુર્યોદય” – ૦૬.૨૦(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૫૫(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૯.૨૯ થી ૧૧.૦૪

 

“ચંદ્ર” – મેષ 

આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

 

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી(૦૯.૪૧)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ 

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૫૫ – ૦૯.૨૯

ચલઃ ૧૨.૩૮ – ૧૪.૧૨

લાભઃ ૧૪.૧૨ – ૧૫.૪૭

અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૨૧

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૫૬ – ૨૦.૨૧

શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૨

અમૃતઃ ૨૩.૧૨ – ૨૪.૩૮

ચલઃ ૨૪.૩૮ – ૨૬.૦૩

લાભઃ ૨૮.૫૪ – ૩૦.૨૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દિવસ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારી વર્ગ માટે થોડો ઉતાર-ચઢાવ સંભવ છે.

 

“સિંહઃ”(મ,ટ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાયા કરે, સાંજ ખુશનુમા વીતે.  

 

“તુલાઃ”(ર,ત)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે, દિવસ આનંદ માં વીતે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

 

Guru Mangal Dwidwadash Yog ૩૧ ઓક્ટોબરે રચાશે ગુરુમંગળનો ‘દ્વિર્દ્વાદશ યોગ’ આ ૩ રાશિઓ માટે કરિયર અને ધનલાભના ખુલશે દ્વાર!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Jupiter Mars Conjunction ગુરુમંગળનું મિલન ૩ રાશિના જાતકોનું બેંક બેલેન્સ વધારશે કારોબારમાં ઊભી થશે નવી તકો, જાણો લકી રાશિઓ!
Post Diwali Lucky Zodiac Signs દિવાળી બાદ ગ્રહગોચર પલટાશે લક્ષ્મી કૃપાથી આ ૬ ભાગ્યશાળી રાશિઓનું સુવર્ણ વર્ષ શરૂ; કારકિર્દી અને વેપારમાં પ્રચંડ વૃદ્ધિ
Exit mobile version