Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૪.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૨૪ ઓક્ટોબર ૨૦૨૧, રવિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – આસો વદ ચોથ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૦.૩૯, કરવા ચોથ, કરક ચોથ, દશરથ ચોથ, મુ.ઈદે મૌલુદ, સંયુક્ત રાષ્ટ્રદિન, રોહિણી વ્રત

"સુર્યોદય" – ૬.૩૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૬.૪૨ થી ૧૮.૦૮

"ચંદ્ર" – વૃષભ,
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

"નક્ષત્ર" – રોહિણી

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૮.૦૩ – ૯.૩૦
લાભઃ ૯.૩૦ – ૧૦.૫૬
અમૃતઃ ૧૦.૫૬ – ૧૨.૨૨
શુભઃ ૧૩.૪૯ – ૧૫.૧૫

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૦૮ – ૧૯.૪૨
અમૃતઃ ૧૯.૪૨ – ૨૧.૧૫
ચલઃ ૨૧.૧૫ –  ૨૨.૪૯
લાભઃ ૨૫.૫૬ – ૨૭.૩૦
શુભઃ ૨૯.૦૩ – ૩૦.૩૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા સારા વાણી-વર્તનથી લાભ થાય, દિવસ લાભદાયક રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમામ ક્ષેત્રે સફળતા મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, માનસિક ટેન્સન જણાય, મધ્યમ દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, આરામદાયક દિવસ.

"સિંહઃ"(મ,ટ)-
નોકરિયાત મિત્રોને સફળતા મળે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, મિત્રો સાથે આનંદ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, કામમાં સફળતા મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ઉપરી અધિકારી કે અગત્યની વ્યક્તિ સાથે મતભેદ નિવારવા.

"મકરઃ"(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ માટે સારું રહે, એકાગ્રતા વધારી શકો, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, પ્રગતિકારક દિવસ રહે.

Venus Retrograde Impact શુક્રનું વક્રી ગોચર આ ૪ રાશિઓના જીવનમાં આવી શકે છે ઉતારચઢાવ, ૪૨ દિવસ માટે સાવચેત રહેવા સલાહ
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Mangal Budh Yog બુધમંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ ૨ ઓક્ટોબરથી આ 5 રાશિના જાતકો માટે ભાગ્યોદય અને ધનલાભનો સમય
Pitru Paksha Child Birth Astrology પિતૃપક્ષમાં જન્મેલા બાળકોનું ભવિષ્ય કેવું હોય છે? નસીબદાર કે સહન કરવી પડે છે મુશ્કેલીઓ, જાણો જ્યોતિષીય સત્ય!
Exit mobile version