આજનો દિવસ
૧૧ નવેમ્બર ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – કારતક સુદ આઠમ
"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, ગોપાષ્ટમી, ડાકોર દર્શન, અન્નપૂર્ણા અષ્ટમી, પંચક બેસે ૨૬.૫૩, અઠ્ઠાઈ પ્રારંભ, લીલશામેળો- આદીપૂર (કચ્છ), વિષ્ટી ૬.૫૦ થી ૧૮.૧૬ સુધી, વ્યતિપાત ૨૮.૦૦ થી
"સુર્યોદય" – ૬.૪૪ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૫.૫૯ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૩.૪૭ થી ૧૫.૧૧
"ચંદ્ર" – મકર, કુંભ (૨૬.૫૦),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૨.૫૦ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.
"નક્ષત્ર" – શ્રવણ, ધનિષ્ઠા (૨૦.૫૩)
"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૨૬.૫૦),
રાત્રે ૨.૫૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૪૫ – ૮.૦૯
ચલઃ ૧૦.૫૮ – ૧૨.૨૨
લાભઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
શુભઃ ૧૬.૩૬ – ૧૭.૫૯
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૭.૫૯ – ૧૯.૩૬
ચલઃ ૧૯.૩૬ – ૨૧.૧૧
લાભઃ ૨૪.૨૩ – ૨૫.૫૮
શુભઃ ૨૭.૩૪ – ૨૯.૧૦
અમૃતઃ ૨૯.૧૦ – ૩૦.૪૫
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે.
"કર્કઃ"(ડ,હ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.
"સિંહઃ"(મ,ટ)-
નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.
"તુલાઃ"(ર,ત)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ શુભ રહે.
"મકરઃ"(ખ,જ)-
તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, દિવસ મધ્યમ રહે.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, આનંદદાયક દિવસ.