Site icon

આજે તારીખ ૨.૩.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ 

તા ૨.૩.૨૦૨૧ મંગળવાર, સંવંત ૨૦૭૭ મહા વદ ચોથ

Join Our WhatsApp Community

આજનો યોગ.

ચિત્રા નક્ષત્ર, અંગારકી સંકષ્ટ ચતુર્થી ,બવ કરણ આજે બપોરે૪.૩૦ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે ત્યારબાદ તુલા (ર,ત) રહેશે.

આજનું ભવિષ્ય.

મેષ (અ,લ,ઈ) : ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે,ઉતાવળ ના કરવી.

વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,આગળ વધવાની તક મળે.

મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,પ્રગિતકારક દિવસ.

કર્ક (ડ,હ)            :સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

સિંહ (મ,ટ) : આર્થિક બાબત માં મધ્યમ  રહે,બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા મળે. 

તુલા (ર,ત) :  ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

વૃશ્ચિક (ન ,ય ) : સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે,મધ્યમ દિવસ.

મકર (ખ ,જ ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.

કુંભ (ગ ,સ,શ ) :માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.   

મીન (દ ,ચ ,ઝ ,થ):જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

Shukra Gochar: 15 સપ્ટેમ્બરથી શુક્ર કરશે સિંહ રાશિમાં ગોચર , આ 6 રાશિઓના જીવનમાં આવશે સકારાત્મક પરિવર્તન
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં આ રાશિઓ નું ચમકી ઉઠશે નસીબ, દૂર થશે નાણાંની તંગી
Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version