Site icon

આજે તારીખ ૨૪.૩.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૨૪ માર્ચ ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ફાગણ સુદ દશમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ફાગુ દશમી- ઓરીસ્સા, રવિયોગ ૨૩.૧૨ સુધી, વિષ્ટી ૨૨.૧૨ શરૂ

"સુર્યોદય" – ૬.૪૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૪૫ થી ૧૪.૧૬

"ચંદ્ર" – કર્ક,
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુષ્ય, આશ્લેષા (૨૩.૧૧)

"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

"સિંહઃ"(મ.ટ)-વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

"મકરઃ"(ખ,જ)-જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન

Surya Gochar 2026: સૂર્યનું કુંભ રાશિમાં ગોચર ૧૩ ફેબ્રુઆરીથી આ ૩ રાશિઓ માટે શરૂ થશે કપરો સમય! ૧ મહિના સુધી સંભાળીને રહેજો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Evening Diya: રોજ સાંજે ઘરની બહાર પ્રગટાવો છો દીવો? ભૂલથી પણ ન કરતા આ ૫ ભૂલો, જાણી લો દીવો પ્રગટાવવાની સાચી રીત અને સમય
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version