Site icon

આજે તારીખ ૨૬.૩.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૨૬ માર્ચ ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ફાગણ સુદ બારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ગોવિંદ દ્વાદશી, છ ગાઉ યાત્રા પાલીતાણા, ડો.અવધૂત શિવાનંદ જન્મદિન- શિવયોગ, ૧૩ ક્ષય, ઢેબરા તેરસ, બગીચા ત્રયોદશી, સિધ્ધિયોગ ૨૧.૩૯ થી સૂ.ઉ., પ્રદોષ વ્રત

"સુર્યોદય" – ૬.૩૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૧૩ થી ૧૨.૪૪

"ચંદ્ર" – સિંહ,
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

"નક્ષત્ર" – માધ, પૂર્વાફાલ્ગુની (૨૧.૩૮)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

 રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-જમીન મકાન વાહનસુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-વેપારીવર્ગ ને સારું રહે, ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

"મકરઃ"(ખ,જ)-માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ: ૧ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Neelkanth Bird: દશેરાના દિવસે નિલકંઠ પક્ષી દેખાવું કેમ માનવામાં આવે છે શુભ?
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Kanya Pujan: મહા અષ્ટમીના દિવસે કન્યા પૂજન માટે શુભ યોગ, જાણો વિધિ અને મુહૂર્ત
Exit mobile version