આજનો દિવસ
૧૦ એપ્રિલ ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – ફાગણ વદ ચૌદસ
"દિન મહીમા" –
શિવરાત્રી, શ્રીરંગતેરસ, મધુક્રિષ્ના ત્રયોદશી, પંચક, એકલીંગજી પાટોત્સવ, વિષ્ટી ૧૭.૧૪ સુધી, શુક્રનો મેષ રાશીમાં પ્રવેશ ૬.૩૦
"સુર્યોદય" – ૬.૨૬ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૫૩ (મુંબઈ)
"રાહુ કાળ" – ૯.૩૩ થી ૧૧.૦૬
"ચંદ્ર" – મીન,
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.
"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૬.૪૫)
"ચંદ્ર વાસ" – ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૯ – ૯.૩૩
ચલઃ ૧૨.૪૦ – ૧૪.૧૩
લાભઃ ૧૪.૧૩ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૨૦
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૩ – ૨૦.૨૦
શુભઃ ૨૧.૪૬ – ૨૩.૧૩
અમૃતઃ ૨૩.૧૩ – ૨૪.૩૯
ચલઃ ૨૪.૩૯ – ૨૬.૦૬
લાભઃ ૨૮.૫૯ – ૩૦.૨૫
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ લેવા, મિશ્ર અનુભવ થાય.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
તક ને કાર્યમાં ફેરવી તેનો લાભ મેળવી શકશો, શુભ દિન.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, આગળ વધવાની તક મળે.
"કર્કઃ"(ડ,હ)-
બપોર પછી સમય સાથ આપે, ધાર્યા કામ પાર પાડી શકો.
"સિંહઃ"(મ.ટ)-
માનસિક બેચેની જણાય, પ્રકૃતિમાં ફરવા થી લાભ થાય.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જાહેરજીવન માં સારૂં રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
"તુલાઃ"(ર,ત)-
કામકાજ માં સફળતા મળે, તબિયત ની કાળજી લેવી.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા જોમ જુસ્સા અને ઉત્સાહ થી કાર્ય કરી શકો, શુભ દિન.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
હકારાત્મક ચિંતન થી લાભ થાય, મિત્રોની મદદ મળી રહે.
"મકરઃ"(ખ,જ)-
નાણાંનું યોગ્ય રોકાણ કરી લાભ મેળવી શકો, પ્રગતિકારક.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
દિવસ આનંદ માં પસાર થાય, નકારાત્મક વિચારો ટાળવા.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં આવે શુભ દિન.