આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૬ એપ્રિલ ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર સુદ ચોથ

"દિન મહીમા" –
વિનાયક ચતુર્થી, રોહિણી વ્રત, યમઘંટ ૨૩.૪૦ સુધી, રવિયોગ ૨૩.૪૦ સુધી, કુમાર યોગ ૧૮.૦૬ થી ૨૩.૪૦ સુધી, વિષ્ટી ૧૮.૦૬ સુધી, બુધ મેષ માં ૨૧.૦૨

"સુર્યોદય" – ૬.૨૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૪ થી ૧૨.૩૮

"ચંદ્ર" – વૃષભ,
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

"નક્ષત્ર" – રોહિણી

"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૨ – ૭.૫૬
લાભઃ ૭.૫૬ – ૯.૩૦
અમૃતઃ ૯.૩૦ – ૧૧.૦૪
શુભઃ ૧૨.૩૮ – ૧૪.૧૩
ચલઃ ૧૭.૨૧ – ૧૮.૫૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૬ – ૨૩.૧૨
શુભઃ ૨૪.૩૮ – ૨૬.૦૪
અમૃતઃ ૨૬.૦૪ – ૨૭.૨૯
ચલઃ ૨૭.૨૯ – ૨૮.૫૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

"કર્કઃ"(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ.ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

"મકરઃ"(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!