Site icon

આજે તારીખ ૨૩.૪.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૨૩ એપ્રિલ ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર સુદ અગિયારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
કામદા એકાદશી- લવીંગ, વલ્લભાચાર્ય વધાઈ, લક્ષ્મીકાંત ડોલોત્સવ, વ્યતિપાત, જૈન સુમતિનાથ કેવળજ્ઞાન, વિશ્વ પુસ્તક દિન, સિધ્ધિયોગ ૭.૪૨ શરૂ, વિષ્ટી ૧૦.૪૮ થી ૨૧.૪૮ સુધી, રવિયોગ ૭.૪૨ સુધી

"સુર્યોદય" – ૬.૧૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૨ થી ૧૨.૩૭

"ચંદ્ર" – સિંહ,
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

"નક્ષત્ર" – માધ, પૂર્વાફાલ્ગુની (૭.૪૦)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૭ – ૭.૫૨
લાભઃ ૭.૫૨ – ૯.૨૭
અમૃતઃ ૯.૨૭ – ૧૧.૦૨
શુભઃ ૧૨.૩૭ – ૧૪.૧૨
ચલઃ ૧૭.૨૨ – ૧૮.૫૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૭ – ૨૩.૧૨
શુભઃ ૨૪.૩૭ – ૨૬.૦૧
અમૃતઃ ૨૬.૦૧ – ૨૭.૨૬
ચલઃ ૨૭.૨૬ – ૨૮.૫૧'

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"કર્કઃ"(ડ,હ)-
આર્થિક બાબતો માં સફળતા મળે, ફસાયેલા પૈસા છૂટે.

"સિંહઃ"(મ.ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે, શત્રુથી સંભાળવું પડે.

"તુલાઃ"(ર,ત)-
અચાનક લાભ થાય, મિત્રોની મદદ થી કાર્ય પૂર્ણ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"મકરઃ"(ખ,જ)-
દૂર દેશથી સારા સમાચાર મળે, જુના મિત્રોનો સંપર્ક કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
દામ્પત્યજીવન માં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુઓ થી કાળજી રાખવી, મન ના રહસ્યો સાચવીને રાખવા.

Chandra Grahan 2026: સાવધાન! ૩ માર્ચના રોજ સર્જાશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ; આ રાશિના જાતકો પર તૂટી શકે છે આફત, જાણો સૂતક કાળનો સમય..
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Gemstone for Success: રત્ન જ્યોતિષ: પન્ના પહેરવાથી ખૂલશે ભાગ્યના દ્વાર, અભ્યાસ અને કરિયરમાં પ્રગતિ માટે આ નિયમોનું કરો પાલન..
Holashtak 2026 Date: સાવધાન! ૨૪ ફેબ્રુઆરીથી હોલાષ્ટકનો પ્રારંભ: ચંદ્રની ઉગ્ર અવસ્થા વધારી શકે છે માનસિક તણાવ, જાણો બચવાના અચૂક ઉપાયો..
Exit mobile version